ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ,સોલાર ફેન્સીંગ,સોલાર પાવર યુનિટ/કીટ 2022

  • ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના

 

  • કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.

1) સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

2) ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.

3) લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.

4) સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે

રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો સંભવિત લક્ષ્યાંક: 13070

 

અરજી અરજી કરવાની તારીખ — 10/09/2022 થી 09/10/2022 સુધી

ફોર્મ ભરવાની લિંક Official website — https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/

 

 જરૂરી કાગળ –

  1. ૭/૧૨ ઉતારા 2.
  2. ૮ અ – ઉતારા3.
  3. બેંક પાસબુક4.
  4. આધારકાર્ડ
Updated: September 10, 2022 — 3:52 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *