પાવર ટીલર 2022

  • સામાન્ય વર્ગના ખેડૂતો માટે:•(૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.•(૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૭૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.અનુ .જાતિ/જન જાતિ /સામાન્ય વર્ગના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે•(૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.•(૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.આખરી સહાય ભારત સરકારશ્રીની SMAM યોજના અનુસાર રહેશે.
  • .અનુ .જાતિ/જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે•(૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.•(૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે •(૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.•(૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

 

  • રાજયના આદિજાતિ ખેડુત લાભર્થીઓ માટે પાવર ટીલર સહાય યોજના

અનુ .જન જાતિ ખેડૂતો માટે•(૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.•(૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

 

અરજી અરજી કરવાની તારીખ — 10/09/2022 થી 09/10/2022 સુધી

ફોર્મ ભરવાની લિંક Official website — https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/

 

 જરૂરી કાગળ –

  1. ૭/૧૨ ઉતારા 2.
  2. ૮ અ – ઉતારા3.
  3. બેંક પાસબુક4.
  4. આધારકાર્ડ
Updated: September 12, 2022 — 2:01 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *