પ્રધાનમંત્રી આવાસ યોજના 2022 / PM Awas Yojana List 2022: પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ, તમારું નામ  ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2022 / PM Awas Yojana List 2022: પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ, તમારું નામ  ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

 

             પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત દેશના નાગરિકોના હિત અને સુખાકારી તેમજ કલ્યાણકારી  સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ , આર્થિક પાછતવર્ગ , તેમજ અનુસુચિત જતી અને અનુસુચિતજન જાતિના જેવા ગામડાં ના લોકો જે ઘર વિહોણા ઇસમોને શહેરોમાં અને ગામડા માં વસવાટ ની મુશ્કેલીયો દૂર કરવા માટે માલિકો નો પ્લોટ ધરાવતા લાભાર્થી ઓને મકાન બનાવવા  માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માં મકાન ની સહાય આપવા માટે સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલુ કરવામાં આવી છે.

ઉદેશ – ઘર વિહોણા પરિવાર ને આવાસ

બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવા

 

ઓફોસિયલ વેબસાઇટ  (પ્રધાનમંત્રીએ આવાસ યોજનાની) https://pmaymis.gov.in/

PM Awas Yojana List 2022: પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ, તમારું નામ  ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx

 

PM AAVAS YOJANA List માં તમારું ચેક કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

 • સૌપ્રથમ Google Chrome માં “PM Awas Portal” ટાઈપ કરવાનું રહેશે.
 • જ્યાં PM Awas Yojana Gramin અને PM Awas Yojana Urban અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
 • જો તમે PM Awad Yojana Gramin ની નવી યાદી જોવા માંગતા હો, તો તમે આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.

Image Credit: Government Official Website (https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx)

 • ઉપરોક્ત લિંક પર ક્લિક કરવાથી આમ કરવાથી તમે સીધા જ Search મેનુમાં પર જવાશે.
 • તમારી સામે નવી સ્ક્રીન પર એક નવું પેજ ઓપન થશે.
 • અહીં તમારે રાજ્ય, જિલ્લો, ગ્રામ પંચાયત વગેરે માહિતી બતાવશે. જેમાં તમામ માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ Search બટન પર ક્લિક કરો.
 • આવી રીતે, તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની યાદી જોઈ શકશો.
 • છેલ્લે, તમારું નામ આ યોજનાની યાદીમાં હશે, તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો.
 • આ ઉપરાંત, તમે અન્ય રીતે પણ ચેક કરી શકો છો.
 • તમારા પોતાના Search Beneficiary અંતર્ગત Search By Name પસંદ કરવાનું રહેશે.
 • તથા તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને Show ના બટન પર ક્લિક કરો.
 • અંતે, પરિણામ સ્વરૂપે તમારું નામ જો યાદીમાં હશે તો દેખાશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 

 • યોજનાનુ નામ –    પ્રધાનમંત્રી આવાસ યોજના
 • વિભાગ નું નામ –   ભારત સરકાર દ્વારા ચલાવામાં આવે છે.

 

 

 • આ યોજના માં કુલ સહાય– રકમ 120000(એક લાખ વીસ હજાર રૂ ) મળવા પાત્ર છે.

આ રકમ કુલ ત્રણ હપ્તા માં મળવા પાત્ર છે

પ્રથમ હપ્તા માં રૂ. 30000/-

બીજા હપ્તા માં રૂ. 50000/-

ત્રીજા હપ્તા માં રૂ 40000/-

 • આમ કુલ ત્રણ હપ્તા માં આ યોજના ની સંપૂર્ણ રકમ મળવા પાત્ર છે
 • આ એક સરકારી યોજના છે અને આ યોજના નો સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર ભોગવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ કોને કોને મળવા પાત્ર છે ?

 • આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જોઇયે
 • લાભાર્થી ગુજરાતની સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાતવર્ગ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતી નો હોવો જોઇયે.
 • આ યોજનાનો લાભાર્થી જોડે પોતાનું પ્લોટ અથવા પોતાની માલિકી ની ખુલ્લી જ્ગ્યા અથવા પોતાની માલિકી નું કાચું મકાન હોવું જરૂરી છે.
 • આ યોજનાનો લાભ લેવા માટે બીજી કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઇયે , અથવા જો અગાઉ લાભ લીધેલ હશે તો તે લાભાર્થી ને આ યોજનાનો લાભ આપવા પાત્ર થસે નહિ.
 •  

પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ લેનાર લાભાર્થી ની આવક મર્યાદા

 1. ગ્રામ્ય વિસ્તાર માં આવક ની મર્યાદા – 120000/- (એક લાખ વીસ હજાર) થી વધુ ના હોવી                                                                 જોઇયે.
 2. શહેરી વિસ્તાર માં આવક ની મર્યાદા – 150000/- (એક લાખ પચાસ હજાર) થી વધુ ના હોવી                                                                   જોઇયે.
 3. આ યોજનમાં અરજી કરનાર ના પરિવાર માં કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ધરાવતો ના હોવો જોઇયે.

 

 

Updated: August 27, 2022 — 6:27 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *